મારી વાર્તાનો મજાનો ખજાનો…

મારી પ્રકાશિત દરેક વાર્તાઓનો મજાનો ખજાનો પીડીએફ ફોરમેટમાં મેળવવા
અહિં ક્લિક કરો.
અનુક્રમણિકામાં દર્શાવેલ વાર્તાઓ પર ક્લિક કરતા જે તે વાર્તા પર સીધા જઈ શકાશે.

આ સેવા આપને કેવી લાગી?
આપના પ્રતિભાવ/કોમેન્ટ/સુચનોની અપેક્ષા રાખું છું.

Published on December 11, 2009 at 9:32 am  Comments (12)  

The URI to TrackBack this entry is: http://natvermehta.wordpress.com/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%9c%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%96%e0%aa%9c%e0%aa%be%e0%aa%a8/trackback/

RSS feed for comments on this post.

12 CommentsLeave a comment

  1. મારી પ્રકાશિત વાર્તાનો સંકલિત સંગ્રહ માટે ઘણા સાહિત્યરસિક મિત્રોએ વિનંતી કરી હતી. એના પ્રતિભાવમાં આ રીતે પીડીએફ ફોરમેટમાં મારી વાર્તાનો સંગ્રહ આપ સહુને અર્પણ કરી રહ્યો છું. તો એનો લાભ લેવા અને સલાહ,સુચનો અને પ્રતિભાવ આપવા વિનંતી છે.
    હાલે ૧૬ વાર્તાઓ આ સંગ્રહમાં છે. જેમ જેમ નવી વાર્તાઓ આવતી જશે તેમ એમાં ઉમેરો કરતો રહીશ.
    આ સિવાય પણ દરેક વાર્તાના અંતે જે તે વાર્તા પીડીએફ રૂપે રજુ કરેલ જ છે. એની નોંધ લેશો.
    એક રીતે આ મારા પુસ્તકનું જ પ્રકાશન થઈ રહ્યું છે.
    કેમ ખરી વાત છે ને મિત્રો?
    આપના પ્રતિભાવની અપેક્ષા સેવું છું.

  2. માનનિય નટવરભાઈ,
    આપનો આભાર કે આપે આવી રીતે આપની દરેક વાર્તાઓને સંકલિત કરી પીડીએફ ફોર્મેટમાં પ્રકાશિત કરી. આ કારણે અમારા જેવાં વાંચકોને ઘણી સરળતા રહેશે અને જ્યારે સમય મળે ત્યારે અમારા કમ્પ્યુટર પર સેવ કરી વાંચી શકાશે. અરે પ્રિન્ટ પણ કરી શકાશે.
    આપની વાત સાવ સાચી છે કે આ રીતે આપની વિવિધ વાર્તાના પુસ્તકનું વિમોચન જ છે.
    આપની આ અનન્ય સેવા માટે આભાર.

  3. શ્રી નટવભાઈ
    પ્રથમતો આપને અમારા તરફથી હાર્દિક શુભકામના.
    બ્લોગ જગતમાં કંઈક વિવિધતા જોવી હોયતો તમારા બ્લોગમાં મેળવી શકાશે.
    પીડીએફ ફોર્મેટ્માં વાર્તાઓતો આપી સાથે “”વાર્તાનો ખજાનો”" મૂકીને પુસ્તક પણ આપ્યું. જે વાર્તા વાંચવી હોય તે પેઈઝ ફેરવ્યાં વીના ક્લિક કરો ને વાંચીં શકાય. ક્મ્પ્યુટરમાં સેવ કરીને આરામથી પણ વાંચીં શકાય. પોતાની સ્વતંત્રતા સાથે. જેટલી વાર્તાઓ ધારો તેટલી ઉમેરી શકો.શુભકામના એજ વાર્તાઓ નવી નવી મળતી રહે ,અને આપનો ખજાનો વિસ્તૃત થાય એવી અભ્યર્થના.
    કીર્તિદા

  4. hello sir bahu samay thi tamari story read karvano samay nahto rehto have to bahu j saras tame pdg ma aapso je save kari ne sari rite printout kari ne vanchi sakase natvarbhai maru nam heena j che maru aa second email id che to please have mane aa id ma taamri story ni infomrmation aapjo and tame aagal navi navi saras story aap ta raho aevi aasha and taamra blog ma umerta raho shree natvarbhai

  5. shree natvarbhai tame koi k var balako mate pan lakho ne aevi requst che hu mara child ne lagbhag tamari badhi story kahu chu to he told me mummy natvardada ne kahe ne ke koi magic ke pari ni story lakhe

  6. ExcEllEnt……….!!

    Mr. JAY PADALIA

  7. where can i get these stories in book format or on papaer material ! ?

  8. THANK YOU FOR YOUR PROMPT REPLY AND GUIDANCE. I GOT ALL THE 17 STORIES ON MY COMPUTER. HOW I MISSED THIS LINK?
    I SAW ALL THE PICTURES OF SHWETA AND I LIKE THEM.
    MY TEL NO IS 403 256 6911. PL TELL TULSIBHAI TO CONTACT ME ON THIS NO. I LIKE TO MAKE FRIENDS. HERE I AM SINCE 2004.I AM FROM MUMBAI.
    THANK YOU AGAIN.

  9. i read your all stories from index in last 2 days, i liked 2 stoires 2 much (1) Maut no Saudagar and (2) Khel. and also like your story “Zindagi Ek Safar.

  10. મેહતાજી તમારી ટુકી વાર્તાઓ ખુબજ સરસ છે . મારી મનપસંદ તો કુંડાળું છેં .
    ગંગા બા બૌસરસ વાર્તા છે .

  11. મહેતાજી, આપની વાર્તા યુ કેન ડુ ઇટ …. ખુબ જ સરસ વર્ણન સાથે રજુ કરી તે કાબીલે તારીફ છે

  12. NATWARBHAI,

    Tamari navlika varta me ek j divas ma cachi lidhi n i like all but e specialy i like the “pitrukupa”,,,

    darshana
    navsari..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 188 other followers